મોરબી તાલુકામાં બપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ 36.74 ટકા મતદાન થયું મોરબી : મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મોરબી જિલ્લામાં બપોરે એક વાગ્યા સુધીમાં અંદાજે 35 ટકા જેટલું મતદાન થયું છે. જ્યારે મોરબી તાલુકાની ગ્રામ પંચાયતોમાં બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 36.74 ટકા મતદાન નોંધાયું છે. જેમાં કુલ 1,03,564 મતદારો માંથી 38,050 મતદારોએ 1 વાગ્યા સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જ્યારે બપોરે 1 વાગ્યા સુધીમાં મોરબી તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામ પંચાયતના બુથ વાઇઝ થેયલ મતદાનના આંકડા જાણવા નીચે આપેલી લિંક પર ક્લીક કરી પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. 11.00 to 1.00 મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..