''સ્વાદ તમારો , વિશ્વાસ અમારો'' ને સાકાર કરતા જય બાલાજી અથાણાં છેલ્લા 8 વર્ષથી મોરબીમાં જાણીતા છે , જ્યાં શુદ્ધ સીંગતેલમાંથી બનાવેલ 30 થી પણ વધુ પ્રકારના અવનવા અથાણાં સાથે મુખવાસ, જામ સોસ, સરબત સહિતની અનેક વેરાયટી કલર કે કેમિકલ વગર ઘરે જ તૈયાર કરેલ મસાલામાંથી પરંપરાગત પધ્ધતિથી તૈયાર થાય છે અથાણાં, રૂ. 260-270 પ્રતિ કિલો સુધીની નજીવી કિંમત મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : છેલ્લા 8 વર્ષ થી મોરબીમાં કાર્યરત જય બાલાજી અથાણાંમાં 30 થી વધુ પ્રકારના અથાણા મળે છે. આ અથાણાંની ખાસિયત એ છે કે તે કલર કે કેમિકલ રહિત અને ઘરે તૈયાર કરેલ મસાલામાંથી જ બનાવવામાં આવે છે. આ અથાણાં પરંપરાગત પધ્ધતિથી બનાવી તેમાં માત્ર શુધ્ધ શીંગતેલનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેનો ભાવ રૂ. 260-270 પ્રતિ કિલો સુધીનો છે. અહીં ગળ્યા અથાણા , ખાટ્ટા અથાણાં , સ્પેશિયલ અથાણાં , અવનવા મુખવાસ , મરચા/ટામેટા સોસ , કાચી/ પાકી કેરી જામ, ગરમ મસાલો , છાસ મસાલા જેવી અનેક વેરાયટી મળે છે. કસ્ટમર ફેવરિટ અથાણાં ◆ ગોળ કેરી ◆ ગાજર કેરી ◆ કેયડા ◆ ચણા મેથી ◆ લાલ મરચા ◆ ગુંદા ◆ લસણ કેરી જય બાલાજી અથાણાંના ચાહકો ફેક્ટરીમાં ચાલતા મેસ, હોટેલ, સેવાભાવી સંસ્થા તથા મંદિર સુધી પથરાયેલા છે. નોંધ: ટેસ્ટ માટે 250/ 500 ગ્રામ વજન માં પણ અથાણાં મળશે. સરનામું: શ્રદ્ધા, હિરલ પોઇન્ટની બાજુની શેરી ઉમાં હોલ ની બાજુમાં, રવાપર https://maps.app.goo.gl/gMY2CzMCZtE8oZju7?g_st=ic ચંદ્રિકાબેન મારવણીયા મો.નં.9924732373 ત્રિભોવનભાઈ મારવણીયા મો.નં.9879275411