મોરબી : મોરબીના લાલપર, ભુતકોટડા, પંચાસીયા, શોભેશ્વરનું ૬૬ કે.વી. વિજ સબસ્ટેશન લોકાર્પણ અને ૬૬ કે.વી. વિજ સબસ્ટેશન આંદરણા અને ઘુંટું-૨નું ભુમિ પુજન તા.૧૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે તેમજ મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતીમાં મોરબી સીરામિક એસોશીએશન હોલ ખાતે રાખવામાં આવ્યું છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..