મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં અને મગફળી આવકમાં ઘટાડો જોવા મળ્યો છે, જો કે, તેમ છતાં ઘઉંની આવક 7250 મણ થઇ હતી.ઘઉંનો ભાવ મણે નીચો 446 અને ઉંચો 612 બોલવામાં આવ્યો હતો. જે ગઈકાલ કરતાં નીચામાં 5 રૂપિયા ઓછો અને ઊંચામાં 23 રૂપિયા ઓછો બોલવામાં આવ્યો હતો. આ ઉપરાંત મગફળીની આવક આજે 20 મણ થઇ હતી જે ગઈ કાલની તુલનાએ આજે 305 મણ જેટલી ઓછી જોવા મળી છે. મગફળીનો ભાવ મણે નીચો 1040 અને ઉંચો 1160 બોલવામાં આવ્યો હતો. જે ગઈકાલ કરતાં નીચામાં 10 રૂપિયા ઓછા અને ઊંચામાં 112 રૂપિયા ઓછો બોલવામાં આવ્યો હતો.જણસીઆવક(કવીન્ટલમાં ) નીચો ભાવ(મણે ) ઉંચો ભાવ (મણે )કપાસ225 રૂ. 1230 રૂ. 1554ઘઉં1450રૂ. 446રૂ. 612મગફળી4રૂ. 1040 રૂ. 1108જીરું303 રૂ. 3950 રૂ. 4300બાજરો7રૂ. 511 રૂ. 511વરિયારી169 રૂ. 976 રૂ. 1087તુવેર3 રૂ. 1934 રૂ. 2234ધાણા32 રૂ. 970 રૂ. 1372ચણા154 રૂ. 990 રૂ. 1222એરંડા281 રૂ. 1050 રૂ. 1090રાયડો107 રૂ. 800 રૂ. 976સુવાદાણા14 રૂ. 1060 રૂ. 1128