9,999 ઓછું ડાઉન પેમેન્ટ : 8.99 જેટલો ઓછો વ્યાજદર : 125 સીસીના વાહન ઉપર રૂ.3000 કેશ ડિસ્કાઉન્ટ : રૂ.3000 એક્સચેન્જ બોનસ : અઢળક ફીચરવાળું નવું ન્યુ જુપીટર 113 હાજર સ્ટોકમાં મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અવધ TVSમાં ડિસેમ્બર કાર્નિવલ શરૂ થઈ ગયો છે. જેમાં અઢળક ઓફર્સનો લાભ આખો મહિનો ગ્રાહકોને મળવાનો છે. તો આપના જુના ટુ-વ્હીલરને અલવિદા કહી આજે જ પધારો.મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જ્યાં ડિસેમ્બર કાર્નિવલ શરૂ છે. જેમાં ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. જેમાં અહીં ટુ વ્હીલરની ખરીદી 9,999 ઓછું ડાઉન પેમેન્ટ ઉપર, 8.99 જેટલો ઓછો વ્યાજદર, 125 સીસીના વાહન ઉપર રૂ.3000 કેશ ડિસ્કાઉન્ટ, રૂ.3000 એક્સચેન્જ બોનસ સહિતના લાભો મળવાના છે. અહીં અઢળક ફીચરવાળું નવું ન્યુ જુપીટર 113 હાજર સ્ટોકમાં મળશે.અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.______________________________________________નવા જુપીટરની ખાસિયતો______________________________________________● ડિઝાઇનનવા TVS જુપીટર 110ની ડિઝાઇન હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેની લેટેસ્ટ ડિઝાઇન છે. તેના આગળના ભાગમાં LED ઇન્ફિનિટી લાઇટ છે જેમાં ટર્ન ઇન્ડિકેટર્સ પણ છે. આ સિવાય LED હેડ લાઇટ ઉપલબ્ધ છે જે ગ્લોસી ફિનિશ સાથે છે. સાઈડથી તે સ્પોર્ટી લુક ધરાવે છે જ્યારે પાછળથી પણ તે આકર્ષક લાગે છે.______________________________________________● સ્પીડોમીટરનવા TVSમાં આકર્ષક સ્પીડોમિટર સ્ક્રીન આપવામાં આવી છે. તેમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમાં બ્લૂટૂથ છે, તમે તમારા સ્માર્ટફોનને કનેક્ટ કરી શકો છો. આ સ્પીડોમીટરમાં તમને રિયલ ટાઈમ માઈલેજની માહિતી મળે છે. એટલું જ નહીં, કેટલું ઈંધણ બચ્યું છે અને બાકીના ઈંધણ સાથે આપણે કેટલું મુસાફરી કરી શકશો તેની માહિતી પણ ઉપલબ્ધ છે.______________________________________________● સ્પેસનવા મોડેલમાં સામાન સ્ટોર કરવા માટે સીટની નીચે સારી જગ્યા છે. ખાસ વાત એ છે કે તમે તેની સીટ નીચે બે હેલ્મેટ રાખી શકો છો. અહીં 33 લિટર જગ્યા ઉપલબ્ધ છે. બે હેલ્મેટ રાખ્યા પછી પણ થોડી જગ્યા બચી જાય છે. જો તમે આ સ્કૂટરનો એકલા હાથે ઉપયોગ કરો છો, તો પણ તમને તેના પર સારી સવારી મળશે.______________________________________________● લેગ સ્પેસતમારા પગને સંપૂર્ણ આરામ આપવા માટે નવા TVSને ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં રાઇડર માટે ઘણી સારી લેગ સ્પેસ આપવામાં આવી છે. તમે તમારા પગને સરળતાથી ફેલાવી શકો છો.______________________________________________● એન્જિન અને પર્ફોમન્સનવા જુપીટર 110 સ્કૂટરમાં નવું એન્જિન લગાવવામાં આવ્યું છે. આ સ્કૂટરમાં 113.3cc સિંગલ સિલિન્ડર એન્જિન છે જે ફ્યુઅલ ઇન્જેક્શન ટેક્નોલોજી સાથે આવે છે અને 5.9kwનો પાવર અને 9.8 NMનો ટોર્ક આપે છે. તેમાં CVT ગિયરબોક્સ છે. તેની ટોપ સ્પીડ 82kmph છે. અહીંના નવા જ્યુપિટરનું એન્જિન માત્ર અદ્યતન જ નહીં પરંતુ શક્તિશાળી પણ છે.______________________________________________અવધ ટીવીએસ શોરૂમભક્તિનગર સર્કલ પાસે,શનાળા રોડ, મોરબીમો.નં. 8401468276મો.નં. 8849602098______________________________________________