જય ગણેશ એથરમાં ક્રેડિટ કાર્ડ પર મળશે રૂ.10 હજારનો ફાયદો સાથે જ રૂ.10 હજારનું કેશ ડિસ્કાઉન્ટ સ્કૂટરની IDC રેન્જ 123થી 161 કિમીની : બેટરીની 8 વર્ષ/80 હજાર કિમિ સુધીની વોરંટી : સેલ્સ સર્વિસ પણ મળશે એકદમ ઝડપીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે પેટ્રોલવાળા જુના ટુ-વ્હીલરને અલવિદા કહેવાનો શ્રેષ્ઠ સમય આવી ગયો છે, કારણકે એથર ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ડિસેમ્બર ધમાકેદાર ઓફર ચાલી રહી છે. તો આજે જ જય ગણેશ એથરમાં પધારો, ટેસ્ટ ડ્રાઇવ લ્યો આપને મનપસંદ મોડેલ વસાવો. મોરબીમાં શનાળા રોડ ઉપર HDFC બેન્ક પાસે, દરિયાલાલ સ્કવેર કોમ્પ્લેક્ષમાં જય ગણેશ એથર કાર્યરત છે. જ્યાં એથરના Rizta S(HR), Rizta Z (LR) (HR), 450 S (HR), 450 X (LR) (HR), 450 apex સહિતના મોડેલ ઉપલબ્ધ છે. હાલ ઓફર હેઠળ અહીં ક્રેડિટ કાર્ડમાં રૂ.10 હજારનો ફાયદો મળી રહ્યો છે. સાથે જ રૂ.10 હજારનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આમ કુલ રૂ.20 હજારનો ફાયદો મળી રહ્યો છે. એથરના આ મોડેલ્સમાં IDC રેન્જ 123થી 161 કિમી સુધીની મળે છે. સ્પીડમાં 80થી લઈ 100 કિમિ સુધીની રેન્જ મળે છે. ખાસ વાત એ છે કે દરેક મોડેલમાં બેટરીની વોરંટી 8 વર્ષ / 80 હજાર કિમી સુધીની આપવામાં આવે છે. એકમાત્ર એથરમાં ચેસીસ એલ્યુમિનિયમના આપવામાં આવે છે. આ ઉપરાંત તમામ મોડેલ્સ સ્ટાઈલિશ લુક અને આરામદાયક સવારી માટે બેસ્ટ છે. તો એક વખત શો-રૂમની મુલાકાત અવશ્ય લ્યો. (ત્રણ સ્થળોએ ફાસ્ટ ચાર્જિંગ પણ ઉપલબ્ધ છે, જેમાં જય ગણેશ એથર પાસે એક અને જય ગણેશ હીરો, ભક્તિનગર સર્કલ પાસે 2 સ્થળોએ ફાસ્ટ ચાર્જિંગની સુવિધા છે )જય ગણેશ એથરગ્રાઉન્ડ ફ્લોર, દરિયાલાલ સ્કવેર કોમ્પ્લેક્ષ,HDFC બેન્ક પાસે, શનાળા રોડ, મોરબીમો.9737097974