મોરબી તાલુકામાં 17, વાંકાનેર તાલુકામાં 1 કેસ નોંધાયા : અન્ય તાલુકામાં રાહત : મોરબી જિલ્લામાં આજે પણ વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી : કુલ મૃત્યુઆંક : 189 મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 9 ડિસેમ્બર, બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 978 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 18 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 07 મોરબી ગ્રામ્ય : 10 વાંકાનેર સીટી : 01 વાંકાનેર ગ્રામ્ય : 00 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 00 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 00 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 18 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 12 વાંકાનેર તાલુકામાં : 03 હળવદ તાલુકામાં : 01 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 16 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 216 કુલ ડિસ્ચાર્જ કેસ : 2476 મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 171 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 189 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2881 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 122232 મોરબી જિલ્લામાં આજે પણ વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી.