મોરબી તાલુકામાં 17, વાંકાનેર તાલુકામાં 4, હળવદ તાલુકામાં 1 કેસ નોંધાયા : અન્ય તાલુકામાં રાહત : મોરબી જિલ્લામાં આજે પણ વધુ ચાર કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી : કુલ મૃત્યુઆંક : 183 મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 6 ડિસેમ્બર, રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 895 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 22 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 05 મોરબી ગ્રામ્ય : 12 વાંકાનેર સીટી : 03 વાંકાનેર ગ્રામ્ય : 01 હળવદ સીટી : 01 હળવદ ગ્રામ્ય : 00 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 00 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 22 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 05 વાંકાનેર તાલુકામાં : 01 હળવદ તાલુકામાં : 03 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 09 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 221 કુલ ડિસ્ચાર્જ કેસ : 2441 મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 165 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 183 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2845 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 120176 મોરબી જિલ્લામાં આજે પણ વધુ ચાર કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી.