મોરબી તાલુકામાં 7, વાંકાનેર તાલુકામાં 1 : અન્ય તાલુકામાં રાહત : આજે 10 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3077 કેસમાંથી 2772 સાજા થયા, 207 ના મોત : મોરબી જિલ્લામાં આજે બે કોરોના પોઝિટિવ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. પરંતુ આજે એક પણ સત્તાવાર કોવિડ ડેથ જાહેર કરાયું નથી મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 26 ડિસેમ્બર, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 899 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 8 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 03 મોરબી ગ્રામ્ય : 04 વાંકાનેર સીટી : 01 વાંકાનેર ગ્રામ્ય : 00 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 00 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 00 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 08 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 09 વાંકાનેર તાલુકામાં : 01 હળવદ તાલુકામાં : 00 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 10 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 98 કુલ ડિસ્ચાર્જ કેસ : 2772 મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 189 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 207 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3077 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 137222 મોરબી જિલ્લામાં આજે બે કોરોના પોઝિટિવ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. પરંતુ આજે એક પણ સત્તાવાર કોવિડ ડેથ જાહેર કરાયું નથી.