24 ડિસેમ્બર : મોરબી જિલ્લામાં આજે માત્ર 7 કેસ નોંધાયા, 11 દર્દી સાજા થયા, બે દર્દીના મૃત્યુ મોરબી તાલુકામાં 4, હળવદ તાલુકામાં 1, માળીયા તાલુકામાં 2 કેસ નોંધાયા : આજે 11 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3058 કેસમાંથી 2753 સાજા થયા, 205ના મોત : હાલ 100 એક્ટિવ કેસ મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 24 ડિસેમ્બર, ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 832 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 7 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 02 મોરબી ગ્રામ્ય : 02 વાંકાનેર સીટી : 00 વાંકાનેર ગ્રામ્ય : 00 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 01 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 00 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 02 આજના જિલ્લાના કુલ નવા કેસ : 07 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 06 વાંકાનેર તાલુકામાં : 01 હળવદ તાલુકામાં : 02 ટંકારા તાલુકામાં : 02 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 11 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 100 કુલ ડિસ્ચાર્જ કેસ : 2753 મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 187 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 205 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3058 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 135553 મોરબી જિલ્લામાં આજે બે કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જોકે તંત્ર દ્વારા સત્તાવાર રીતે એક પણ કોવિડ ડેથ જાહેર કર્યું નથી.