હેવી મેટલ બોડી, સિંગલ ચાર્જમાં 100થી 120 કિમીની રેન્જ, ડિજિટલ મીટર, એલસીડી સ્ક્રીન, વધુ સ્પેસ સહિતના ફીચર્સથી લોડેડ ઇ-સ્કૂટર હવે ઘરઆંગણે જ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દાયકાઓ જૂનો વિશ્વાસ એટલે બજાજનું ચેતક.... જેને હવે બજાજે નવા રંગરૂપ અને અત્યાધુનિક ફીચર્સ સાથે ઇલેક્ટ્રિક વેરીએન્ટમાં લોન્ચ કર્યું છે. જેનું હવે મોરબીના શિવમ બજાજમાં પણ લોન્ચિંગ થઈ ગયું છે. તો આજે જ આ હાઈટેક ફીચર્સ સાથેના સ્કૂટરને જોવા પધારો. મોરબી- રાજકોટ હાઇવે ઉપર શક્ત શનાળા રોડ પર HDFC બેન્ક પાસે શ્રી દરિયાલાલ સ્કવેર કોમ્પ્લેક્ષમાં શિવમ બજાજનો શો-રૂમ કાર્યરત છે. અહીં ચેતક સ્કુટરનું ઇલેક્ટ્રિક વેરીએન્ટ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ સ્કૂટર સિંગલ ચાર્જ ઉપર 100થી 120 કિમિ ચાલે છે. હાલ અન્ય ઇ-સ્કુટરમાં ફાઇબર બોડી આવે છે. ત્યારે ચેતક ઇ-સ્કુટરમાં હેવી મેટલ બોડી આવશે. ઉપરાંત એલસીડી પેનલ, ડિજિટલ મીટર, વધારે સ્પેસ સહિતના અનેક ફીચર્સ આ સ્કુટરમાં મળશે. આ સ્કૂટર હાલ મોરબીવાસીઓ માટે ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તો આપના જુના પેટ્રોલ વાહનને અલવિદા કહેવા અને બચત કરવા માટે આ સ્કૂટર જોવા આજે જ પધારો. શિવમ બજાજદરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષHDFC બેન્ક પાસે,શક્ત શનાળા રોડ,રાજકોટ હાઇવે, મોરબીમો.નં.9879796523