મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ ઉપર મૂળ ઉત્તરપ્રદેશના મહમદ અસરફભાઈ ઉ.23 નામના યુવાનને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.