મોરબી : મોરબીના લાલપર નજીક મિલેનિયમ પેપરમિલ નજીક પસાર થતી કેનાલમાં ડૂબી જતા કાલુભાઈ બાબુભાઇ મોટકા ઉ.44 નામના યુવાનનું મૃત્યુ નિપજયુ હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.