મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ગણેશનગરમા રહેતા સુરેશભાઈ લાભુભાઈ ઝીંઝુવાડિયાએ માનસિક ટેન્શનમા આવી જઈ એસિડ પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.