મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક આવેલ સેરોન ગ્રેનાઈટ કારખાનામા કામ કરતા અટલકુમાર રામરૂપ નાગર ઉ.32 નામના યુવાનનું કોઈ કારણોસર મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.