હળવદ : હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામના નિવાસી વાલજીભાઈ જીવરાજભાઈ અઘારા(ઉં.૮૪), તે મનસુખભાઈ, ભરતભાઈ, જીતેન્દ્ર ભાઈના પિતા તેમજ જયદીપ,કિશન અને જિગરના દાદાનું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે.