મોરબી : મૂળ શકત સનાળા નિવાસી વખુભા બાલુબા ઝાલા (ઉ.વ.62) તે અજીતસિંહ (99790 71281), વિક્રમસિંહ (9909173324)ના ભાઈ, હરેન્દ્રસિંહના પિતા, કુલદીપસિંહ, કલ્પેન્દ્રસિંહ તથા ક્રિપાલસિંહના બાપુનું તા.15/1/2022ને શનિવારના રોજ અવસાન થયું છે.તેમનું બેસણુ તા.17/1/2022ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે ઝાલા રાજપુત સમાજની વાડી, રામજી મંદિરની પાસે, મુ.શકત સનાળા ખાતે રાખ્યું છે. જેમની ઉત્તર ક્રિયા તા. 21/1/2022ને શુક્રવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.