મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડમાં આવેલ શૌચાલય પાસે પડી જવાથી અજાણ્યા 40 વર્ષના ભિક્ષુક જેવા પુરુષનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.