મોરબી : મોરબીના જુના પીપળી ગામ નિવાસી સોલંકી વશરામભાઈ કલાભાઈ તે મંજુલાબેનના પતિ અને કલાભાઈ કેશાભાઈ સોલંકીના પુત્ર તેમજ મયુરભાઈ, જમનાબેન, ખીમીબેન, દીપિકાબેન, રંજનબેન, નેહાબેનના પિતા અને રમેશભાઈ, મહેશભાઈ, રાજેશભાઈના ભાઈ, મયુરભાઈ, સંજયભાઈ, જીતેન્દ્રભાઈના સસરા તથા દેવજીભાઈના બનેવીનું તા.28/11/2023ના રોજ અવસાન થયું છે.