મોરબી : થોરાળાવાસી રૂગનાથભાઈ રણછોડભાઈ સવસાણી ઉં.વ. ૮૮ તે, ગોપાલભાઈ (મો.નં. ૯૯૦૯૧૩૬૯૫૦), ડાયાભાઇ (મો.નં. ૯૫૩૭૭૫૯૧૦૬) તથા કાંતિલાલ (મો.નં. ૮૪૬૯૪૧૫૦૩૧)ના પિતાનું તારીખ ૨૯/૧૧/૨૦ને રવિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તેમજ લૌકિકપ્રથા મુલત્વી રાખવામાં આવી છે. સગા-સ્નેહીજનો તેમજ ચિર-પરિચિતો ટેલિફોનિક બેસણામાં મોબાઈલ પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.