મોરબી : શક્ત શનાળાવાસી રેવીબેન જેઠાભાઇ મારવણીયા ઉં.વ ૯૪ તે, વેલજીભાઈ, પ્રેમજીભાઈ, વલ્લભભાઈ અને બચુભાઇ જેઠાભાઇ મારવાણીયાના માતાનું તારીખ ૨૭/૦૯/૨૦૨૦ને રવિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા મોકૂફ રાખેલ છે. સગા-સ્નેહીજનો મોબાઈલ નંબર ૯૬૩૮૧૩૯૨૫૫, ૯૯૭૯૮૯૫૬૪૭, ૯૪૨૮૨૮૮૮૧૨ તથા ૯૪૨૭૨૩૬૯૩૧ પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate