મોરબી : મોરબીવાસી રતિલાલભાઈ મકવાણા ઉં.વ. 86 તે મોહનલાલ ભવાનભાઈના પુત્ર તથા કમલેશભાઈ મકવાણાના પિતા (સુખડીયા)નું તારીખ 20/8/2020ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિક ક્રિયા મોકૂફ રાખી છે. મિત્રો-પરિચિતો અને સગા-સ્નેહીઓને મોબાઈલ નંબર 9228205595 પર શોક-સાંત્વના સંદેશ પાઠવવા મકવાણા પરિવાર તરફથી અનુરોધ કરાયો છે.