મોરબી : નારણકા નિવાસી રતનબેન બચુભાઇ મેરજા ( ઉ.વ.80) તે ભરતભાઇ, કમલેશભાઇ માતૃશ્રીનું તા.28ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.31ને સોમવારના રોજ સવારે 8 થી 10:30 સુધી મેરજા પરિવારના મંદિરે, નારણકા ખાતે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે. ભરતભાઇ મો.નં.9913442302 કમલેશભાઇ મો.નં. 9925970168