હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામના બુટભવાની મંદિરના પૂજારી રાધેશ્યામ સુંદરદાસજી નીંબાર્ક,તે અરવિંદભાઈ(9812676750,9825365912)ના પિતાનું તા.27ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદગતના ભદ્રોત્સવમાં સંત સામૈયા તા.9ને શનિવારના રોજ સવારે 9 કલાકે અને મહાપ્રસાદ બપોરે 12 કલાકે બુટભવાની મંદિર ખાતે રાખેલ છે.