મોરબી : મોરબી નિવાસી પુરીબેન પ્રભુભાઈ આદ્રોજા ઉં.વ. 70 તે, પ્રભુભાઈ છગનભાઇ આદ્રોજાના પત્નિ, ભુપેન્દ્રભાઈ, કિશોરભાઈ, અશ્વિનભાઈના માતાનું તારીખ 09/09/2020ને બુધવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સદગતનું બેસણું તથા લૌકિકક્રિયા મોકૂફ રાખેલ છે. સગા-સ્નેહીઓ મોબાઈલ નંબર 9427359251, 6351465660, 990990366 પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate