મોરબી : ટંકારાના નેસડા (સુ) નિવાસી ગંગાબેન ખીમજીભાઈ રાજકોટિયા (ઉ.વ.90) તે નરભેરમભાઈ, રાજેશભાઈના માતા તેમજ ભાવેશભાઈ (7227072548), રાજેશભાઈ (9099701016), અમિતભાઈ (9924170776) ના દાદીનું તા.3 ના રોજ અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ સદગતનું ટેલિફોનિક બેસણું તા.8 ને ગુરુવારે સવારે 8 થી 11 દરમિયાન રાખેલ છે.