મહેન્દ્રનગર: નરેન્દ્રભાઈ ઇશ્વરભાઇ રાજપરા (ઉ.વ.46) તે ક્રિષ્નાબેનના પતિ, તે ઇશ્વરભાઇ તથા મણીબેનના પુત્ર, તે ભવાનભાઈ તથા લાભુબેન,કાનજીભાઈ તથા શારદાબેનના ભત્રીજા, તે હિતેશભાઈ તથા ભાવનાબેન, રાજેશભાઈ તથા મનિષાબેનના ભાઈ,તે કૃપાલીબેન,ક્રિનાલીબેન તથા હર્ષદકુમારના પિતા તથા પાર્થકુમાર, હેતકુમાર તથા ઋત્વીબેનના કાકાનું તા.22/1/2022ને શનિવારના રોજ અવસાન થયું છે.જેમનું બેસણું તા.24/1/2022ને સોમવારે બપોરે ૩ થી ૫ કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન જે ભગવાન પ્લોટ, મુ. મહેન્દ્રનગર, તા.મોરબી ખાતે રાખ્યું છે.