મોરબી : નારણભાઇ પ્રભુભાઈ ગઢીયા ઉં.વ. 63 તે, પીયૂષભાઈ ગઢીયાના પિતાનું તારીખ 04/10/20ને રવિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકક્રિયા મુલત્વી રાખેલ છે. સગા-સ્નેહીઓ મોબાઈલ નંબર 9428545473 પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate