મોરબી(મૂળ વિરપર) નિવાસી કુસુમબેન હસમુખભાઈ મહેતા તે હસમુખભાઈ દીપચંદભાઈ મહેતાના પત્ની,તે નેમકુમાર હસમુખભાઈ મહેતાના માતાનું તા.31/12/2021ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.3/1/2022ને સોમવારે સાંજે 3:00 કલાકે જૈન ઉપાશ્રય ફ્લોરા હોમ(વોરા બાગ),સામા કાંઠે મોરબી-2 ખાતે રાખેલ છે. મો.નં.94285 38738