મોરબી : મોરબી નિવાસી કુસુમબેન નરભેરામભાઈ ઉઘરેજા (ઉં.વ. 62) તે નરભેરામભાઈ ઉઘરેજાના પત્ની, મનોજ નરભેરામભાઈ ઉઘરેજા, કમલેશ નરભેરામભાઈ ઉઘરેજા, અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન મુકેશભાઈ આખજાના માતા, મુકેશભાઈ જેરામભાઈ આંખજાના સાસુ, અતુલભાઈ મોહનભાઈ ઉઘરેજાના બહેન, લવ અતુલભાઈ ઉઘરેજાના કાકીનું તારીખ 19-6-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-6-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે શ્યામ પાર્ક, પંચાસર રોડ, મોરબી ખાતે તથા બપોરે 4 થી 6 કલાકે નવા દેરાળા મુકામે રાખવામાં આવ્યું છે.