મોરબી : મોરબી નિવાસી યશપાલભાઈ દિલીપભાઈ ધોળકીયા (ઉ.વ.44 ) તે સ્વ. દિલીપભાઈના પુત્ર, ધર્મેન્દ્રભાઈના નાનાભાઈ, જીગીશાબેનના મોટાભાઈ, ઉષાબેનના દિયર, તથા હર્ષના કાકાનું તા. 23-12-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે, સદગતનું બેસણું તા. 26-12-2024 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 5 કલાકે તેમના નિવાસસ્થાન પર બ્લોક નં. 19 યદુનંદન પાર્ક. શેરી નં. 4 નવયુગ સ્કૂલની પાછળ, જીઆઈડીસી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.