મોરબી : મોરબી નિવાસી વિજયાબેન છગનલાલ ગંદા (ઉ.વ. 97) તે સ્વ. છગનલાલના પત્ની તથા વિમલભાઈ (મો.નં 94291 88390)ના માતાનું તારીખ 24-12-2024ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-12-2024 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 કલાક દરમ્યાન લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.