મોરબી : મોરબી નિવાસી વસંતભાઈ અમીચંદભાઈ વોરા (ઉ. વ. 74) તે સ્વ. અમીચંદભાઈ કાલિદાસભાઈ વોરાના મોટા પુત્ર, કિરીટભાઈ, ઉપેન્દ્રભાઈ તથા ઈલાબેન અશ્વિનભાઈ મહેતા (મુંબઈ)ના મોટાભાઈ, સુદીપભાઈ, સોનલબેન (ભૂમિબેન) વિકાસભાઈ સખીદાના પિતાનું તારીખ 17-08-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.