મોરબી : મૂળ ઉંચી માંડલ હાલ મોરબી નિવાસી ઉકાભાઈ પંચાણભાઈ સંઘાણી (ઉં.વ. 88) તે કેશવજીભાઈ સંઘાણી, વલમજીભાઈ સંઘાણી તથા કાંતિલાલ સંઘાણીના પિતા, અમિતભાઈ વલમજીભાઈ સંઘાણી, હાર્દિકભાઈ કેશવજીભાઈ સંઘાણી, રવિભાઈ વલમજીભાઈ સંઘાણી તથા અનમોલભાઈ કાંતિલાલભાઈ સંઘાણીના દાદાનું તારીખ 30-7-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-8-2024 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે ગોલ્ડન એલીટા, એ-102, બહુચરાજી મંદિર પાછળ, રાજાપાણી વાળી શેરી, રવાપર મેઈન રોડ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે ઉંચી માંડલ મુકામે રાખવામાં આવ્યું છે.