મોરબી : મોરબી નિવાસી તાહેરભાઈ કામરૂદ્દીનભાઈ લાકડાવાલા (ઉં.વ. 80) તે હાતીમભાઈ લાકડાવાલા અને મહમદીભાઈ લાકડાવાલાના પિતાનું તારીખ 19-3-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-2-2025 ને રવિવારના રોજ સાંજે 4 થી 5-30 કલાકે ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, ઘંટીયા-પા, યુનિટ નંબર-1, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.