મોરબી : ટંકારા નિવાસી હાલ મોરબી શશીકાંતભાઈ અભેચંદભાઈ મહેતા (ઉ.વ.71) તે દયાબેન અભેચંદ મહેતાના સુપુત્ર લલિતભાઈ ઇન્દુભાઈના નાનાભાઈ અને દેવાંગના પિતા તેમજ કાલાવાડ નિવાસી હાલ મોરબી વિલાસબેન તલકચંદ દોશીના જમાઈનું તારીખ 26/03/2023ને રવિવારના રોજ અવસાન થયેલ છે લોકિક વહેવાર બંધ રાખેલ છે.