મોરબી: મૂળ જાજાસર ગામનાં વતની અને હાલ મોરબી નિવાસી રેખાબેન હિંમતભાઈ સુરેલીયા (ઉ.વ.63) તે હિંમતભાઈ સુરેલીયા (મો.નં. ૯૯૭૯૩ ૦૮૭૮૨)ના ધર્મપત્ની, અજયભાઇ સુરેલીયા (મો.નં. ૯૯૦૯૫ ૪૧૫૯૭)ના માતુશ્રી, રચનાબેનના સાસુ, માનવ, જેનિશના દાદી, સ્વ અંબારામભાઇ, સ્વ અમરશીભાઇ, સ્વ બાબુભાઇ, બટુકભાઈ મોરારજીભાઈેના નાના ભાઇના ધર્મપત્ની, ભુપતભાઈ, કિશોરભાઈ, અશ્વિનભાઈ, જયદિપભાઇ, હિતેશભાઈના કાકી, વેલજીભાઈ જેઠાભાઈ ભાલારા ( ટંકારાવાળા )ની દિકરી તથા દિલિપભાઇ ભાલારા (મો.નં.૮૨૩૮૫ ૬૨૫૫૭), કિશોરભાઈ ભાલારા, ભરતભાઇ ભાલારા (મો.નં. ૯૮૯૮૭ ૨૯૬૦૮)ના બહેનનું તારીખ 16-5-2024ના અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-5-2024ને સોમવારના રોજ સાંજે 4:00 થી 6:00 કલાક દરમ્યાન પટેલ વાડી, વાવડી રોડ, મોરબી ખાતે રાખેવામાં આવ્યું છે.