મોરબી: રત્નાકરભાઈ નિરંજનભાઇ લાખાણી (ઉ.વ.32)નુ તારીખ 16/2/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 19/2/2023 ને રવિવારે બપોરે 3:00 થી 5:00 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન સરદાર સોસાયટી, શ્રીરામ પેલેસ, પુષ્કર ફ્લેટની બાજુમાં, કેનાલ રોડ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.