મોરબી : મુળ સરવડ હાલ મોરબી નિવાસી રતનબેન નાથાભાઈ બાવરવા તે સુરેશભાઈ બાવરવા (98259 62637)ના માતા, ભાવિશાબેન સુરેશભાઈ બાવરવાના સાસુ, જેમ્સ (63590 79674) તથા શ્વેતાના દાદીનું તારીખ 2/8/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5/8/2023ને શનિવારે સવારે 8:00 થી 10:00 કલાકે ગુરુલાભદે હોલ, શ્યામ ગ્લાસવેર સામે, લીલાપર કેનાલ રોડ, મોરબી મુકામે તેમજ સાંજે 4:00 થી 6:00 કલાકે સરદાર નગર વાડી, મુળ સરદાર નગર (સરવડ) મુકામે રાખવામાં આવ્યું છે.