મોરબી : મોરબી નિવાસી રણછોડભાઈ પરબતભાઈ ડાભી (ઉ.વ.74)નું તારીખ 12-12-2024ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-12-2024ને સોમવારના રોજ સવારે 9 થી 11 કલાક દરમ્યાન કંડલા બાયપાસ વાવડી ચોકડી પાસે કૈલાશ પાર્ક સોસાયટી ભગવતી હોલ વાળી શેરી મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.