મોરબી : મૂળ હડાળા હાલ મોરબી નિવાસી રામુબેન અમરશીભાઈ મોકાસણા (ઉ. વ. 75) તે અમરશીભાઈ પ્રેમજીભાઈ મોકાસણાના પત્ની અને ગોવિંદભાઇ તથા રાજેશભાઈના માતુશ્રીનું તારીખ 22 નવેમ્બરના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 25 નવેમ્બરને શનિવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે કિશન પાર્ક -3 નાની કેનાલ , સત્યમ સ્કૂલની પાછળ, પંચાસર રોડ, મોરબી ખાતે રાખેલ છે.