મોરબી : મોરબી નિવાસી રમેશભાઈ ભગવાનજીભાઈ વિરસોડિયા (ઉ.વ.61) તેઓ પ્રશાંતભાઈના પિતા, પ્રદીપભાઈ, ભાવેશભાઈ, નીતિનભાઈ અને હિરેનભાઈના કાકાનું તા. 4-2-2025ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 6-2-2025ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન, આઇકોન રેસિડેન્સી, એસ.પી.રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.