મોરબી : મોરબી નિવાસી પઢિયાર રાજેશભાઈ નાનજીભાઈ તે પ્રફુલભાઈ ઈશ્વરલાલ કોઠારીના જમાઈનું તા. 9ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 11ને સોમવારના સાંજના 5 થી 6 કલાકે દેસલદેવ હોલ, મહેન્દ્ર ડ્રાઈવ રોડ, પુલ ઉપર, મોરબી ખાતે રાખ્યું છે.