મોરબી : મોરબી નિવાસી રાજેન્દ્રભાઈ ચંદુલાલ અંજારિયા (ઉં.વ. 78) તે રક્ષિકાબેનના પતિ, ખ્યાતિબેન-પ્રાંજલીબેનના પિતા તથા સ્વ.ચંપકભાઈ અને શરદભાઈના ભાઈનું તા. 7-8-2024 ના રોજ સીયાટલ (USA) ખાતે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આવતીકાલ તા.15-8-2024 ને ગુરૂવારના રોન સાંજે 5 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન કૈલાસ તીર્થ, મોચી શેરી, કુબેરનાથ મહાદેવ મંદિર રોડ, ગ્રીન ચોક પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.