મોરબી : મોરબી નિવાસી પ્રવીણભાઈ બાબુભાઇ જાદવ(ઉ.વ.૪૬)નું તા.૧૮ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.૨૨ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ રાજપૂત સમાજની વાડી,ભવાની ચોક,મેઈન રોડ,મોરબી ખાતે રાખેલ છે.