મોરબી : મૂળ આંદરણા હાલ મોરબી નિવાસી પ્રાગજીભાઈ હરિભાઈ જસાપરા તે બળદેવભાઈના પિતા, તરશીભાઈ, વશરામભાઈ, અરજણભાઈ અને ચંદુભાઈના ભાઈનું તા. 7-3-2025ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 10-3-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન પ્રમુખ સ્વામી-2 સોસાયટી, સંગાથ પેલેસ-3, પંચાસર રોડ - મોરબી તથા રાત્રે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન આંદરણા ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. મો. નં. 9825487496