મોરબી : મોરબી નિવાસી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ પંકજભાઈ બળવંતરાય પંડ્યા (ઉં.વ. 61) તે હિમાંશુભાઈ પંડ્યા, સ્વ. જયંતભાઈ પંડ્યા, જયેશભાઈ પંડ્યા, દિવ્યાબેન ત્રિવેદી, જયશ્રીબેન વ્યાસના ભાઈનું તારીખ 19-12-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-12-2024 ને શનિવારે સાંજે 4 તી 5 કલાકે કુબેરનાથ મહાદેવ મંદિર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.