મોરબી : મૂળ મોડપર હાલ મોરબી નિવાસી નાગજીભાઈ અરજણભાઈ આદ્રોજા તે નરભેરામભાઈ નાગજીભાઈ આદ્રોજા તથા રજનીકાંતભાઈ નાગજીભાઈ આદ્રોજાના પિતા, જીંકલબેન મયુરભાઈ હોથી, કોમલબેન ભાવેશભાઈ વડાવીયા, અવનીબેન રજનીકાંતભાઈ આદ્રોજાના દાદાનું તારીખ 18-6-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-6-2023 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન મોડપર મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.