મોરબી : મોરબી નિવાસી મોમૈયાભાઈ જીવાભાઈ કુંભરવાડિયા (ઉ.વ.58) તેઓ મિલનભાઈ (મો.નં. 8238898498) અને કિશનભાઈ (મો.નં. 9510246456)ના પિતાનું તા. 26-1-2025ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તા. 1-2-2025ને શનિવારના રોજ લીલાપર રોડ, પાંજરાપોળની પાછળ, ખડીયાવાસ, મોરબી ખાતે રાખવામાં આવી છે.