મોરબી : મોરબી નિવાસી મેઘજીભાઈ પોપટભાઈ કાસુન્દ્રાનું અવસાન થયું છે. તેમનું ટેલિફોનિક બેસણું તારીખ 20-6-2024 ને ગુરુવારના રોજ સવારે 10 થી 11 કલાક દરમિયાન રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. ભાવેશભાઈ- મો.નં. 7285099908, ચેતનાબેન- મો.નં. 7487019908.